Read and live to such reading….” Collection ”
Author :
dhavalrajgeera
Blog :તુલસીદલ
Date: 6/22/2012 10:58:17 PM
ભૂલોકઈરીતેથઈતેસમજવામાંજેટલોસમયવેડફાયછે
તેનાકરતાંઓછાસમયમાં,એભૂલસુધારીશકાયછે.
ભૂખલાગેત્યારેખાવુંતેપ્રકૃતિ;
ભૂખનલાગીહોયતોયખાવુંતેવિકૃતિઅને
ભૂખ્યારહીનેબીજાનેખવરાવવુંતેસંસ્કૃતિ…
માનવીનાજ્ઞાનનેમાપવામાટે,તેનીનમ્રતાઅનેબધાનેપ્રેમકરવાનીતેનીતાકાતનેતપાસવીપડેછે. – ગાંધીજી
કોઈઅક્ષરએવોનથી,જેમાંમંત્રનહોય.
કોઈમૂળએવુંનથી, જેમાંઔષધનહોય.
કોઈવ્યક્તિએવીનથી,જેઅયોગ્યહોય.
માત્રએને,પારખીનેએનોઉપયોગકરનારદુર્લભછે.
“જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,
એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે“
પથ્થરજેવોક્રોધકોકનુંમાથુંફોડીનાખેછેએવાતસાચી,
પણપાણીજેવીક્ષમા,લાંબેગાળેપથ્થરજેવાક્રોધનેજતોડીનાખેછે.એવાસ્તવિકતાકયારેયભૂલશોનહિ
આપણીઆવક,એઆપણાપગરખાંજેવીછે.
જોટૂંકીહોયતોડંખે; પણવધુમોટીહોય,
તોગડથોલિયુંજખવડાવે .
આપણેએવુંનહીંવિચારવુંકેભગવાનઅમારાશુભફળતરતકેમનથીઆપતા,
બલકેભગવાનનોઆભારમાનો,કેઆપણનેભૂલનીસજાતરતનથીઆપતા.
સાદગીઉત્તમસુંદરતાછે,ક્ષમાઉત્તમબળછે,નમ્રતાઉત્તમતર્કછે, અને મિત્રતાઉત્તમસંબંધછે.
તેનેધારણકરીને,જીવનનેઉત્તમબનાવો.
પૈસોઆવેછેત્યારેખર્ચનાલશ્કરનેલઇનેઆવેછે,
એજપૈસોજયારેજાયછેત્યારેએકલોજજતોરહેછે
પરંતુ..,પેલુંખર્ચનુંલશ્કરમૂકતોજાયછે.
”ખાઈ” માંપડેલોમાનવીબચીનેઉપરઆવીશકેછે,
પરંતુ.., “અદેખાઈ” માંપડેલોમાનવીક્યારેયઉપરઆવીશકતોનથી ……….
તમેનિષ્ફળથાવનોપ્રયત્નકરોઅનેસફળથઇજાઓ,
તોતમેસફળથયાકહેવાય,કેનિષ્ફળથયાકહેવાય?????
દરિયોસમજેછેકેમારીપાસેપાણીઅપારછે,
પણએક્યાંજાણેછેકે, આતોનદીએઆપેલોપ્રેમઉધારછે….
જિદગીમાંએવુંકશુજમુશ્કેલનથીહોતુંજેઆપણેવિચારવાનીહિંમતનાકરીશકીએ,
હકિકતમાંઆપણે,કશુંકજુદુંજકરવાનુંવિચારવાનીહિંમતનથીકરીશકતા.
‘ફૂલનેખીલવાદો, મધમાખીપોતાનીજાતેજતેનીપાસેઆવશે;
ચારિત્ર્યશીલબનો, વિશ્વાસજાતેજતમારાપરમુગ્ધથઇજશે.’
પ્રસાદ, એટલેશું?
પ્ર – એટલેપ્રભુ,
સા – એટલેસાક્ષાત,
દ – એટલેદર્શન.
માટે, જેઆરોગવાથી,પ્રભુનાસાક્ષાતદર્શનથાય,તેસાચોપ્રસાદ.
અને,પ્રસાદઆરોગતીવેળાએ,હૃદયમાંપ્રભુનામુખારવિંદનીઝાંખીથાયતે,મહાપ્રસાદ.
”ઈશ્વરમાનવીનેલાયકાતકરતાવધારેસુખઆપતોનથી…
તોસહનશક્તિકરતાવધારેદુઃખપણનથીઆપતો……….
પૈસામાટેતોબધાપરસેવોપડેછે!!!
પર,સેવામાટે,પરસેવોનાપડાય??
કશુંનાહોયત્યારે “અભાવ” નડેછે,
થોડુંજહોયત્યારે “ભાવ” નડેછે,
બધુંજહોયનેત્યારે “સ્વભાવ” નડેછે..
જીવનનું,આએકકડવુંસત્યછે.
કોઈદિવસકુંભારપણમનમાંવિચારતોહશે.. કે “ટકોરા” મારીનેમારામાટલાનેચકાસતોઆમાનવી,આટલીજલ્દીકેમતૂટીજાયછે?
કોણકહેછે,કેભગવાનનથીદેખાતા??
ખાલી, એજતોદેખાયછે,જ્યારેકંઇનથીદેખાતું..!!
તારુંકશુંનહોય,તોછોડીનેઆવ તું,
તારુંજબધુંહોય,તોછોડીબતાવતું………
અવગણનાવચ્ચેજીવતુંબાળક, અપરાધશીખશે.
દુશ્મનાવટવચ્ચેજીવતુંબાળક,લડાઇશીખશે.
ઉપહાસવચ્ચેજીવતુંબાળક,.શરમશીખશે.
સહનશીલતાવચ્ચેજીવતુંબાળક, ધૈર્યશીખશે.
પ્રોત્સાહનવચ્ચેજીવતુંબાળક,વિશ્વાસશીખશે
મૈત્રીઅનેઆવકારવચ્ચેજીવતુંબાળકજગતમાંપ્રેમઆપતાઅનેમેળવતાશીખશે..
સુધારીલેવાજેવીછેપોતાનીભૂલ,
ભૂલીજવાજેવીછેબીજાનીભૂલ.,.
આટલુંમાનવીકરેકબુલ…,
તોહરરોજદિલમાંઉગેસુખનાફુલ …
કોણકહેછે “સંગએવોરંગ“,
માણસ “શિયાળ” સાથેનથીરેહતોતોયે “લૂચ્ચો” છે,
માણસ “વાઘ” સાથેનથીરેહતોતોયે “ક્રૂર” છે,
અનેમાણસ “કુતરા” સાથેરહેછેતોયે “વફાદાર” નથી…..
માણસનેપ્રેમકરો. વસ્તુનેનહી,
વસ્તુનેવાપરો.માણસનેનહી“……..